આઈ આઈ ઝાલાવાડી જાન Aai Aai Zalawadi Jaan Lyrics - Geeta Rabari
LYRICS OF AAI AAI ZALAWADI JAAN IN GUJARATI: આઈ આઈ ઝાલાવાડી જાન, The song is recorded by Geeta Rabari from album Zheelan. "Aai Aai Zalawadi Jaan" is a Gujarati Folk song, composed by Maulik Mehta and Rahul Munjariya, with lyrics written by Traditional.
હે આઈ આઈ ઝાલાવાડી જોનયું
પિયર મારૂં મેવાસી
આઈ આઈ ઝાલાવાડી જોનયું
પિયર મારૂં મેવાસી
આઈ ઉતરી બનાહ ના કોઠે
પિયર મારૂં મેવાસી
આઈ ઉતરી બનાહ ના કોઠે
પિયર મારૂં મેવાસી
હે આઈ આઈ આઈ
હે આઈ આઈ ઝાલાવાડી જોનયું
પિયર મારૂં મેવાસી
આઈ આઈ ઝાલાવાડી જોનયું
પિયર મારૂં મેવાસી
મને વઢિયાર માં તમે દેજો
પિયર મારૂં મેવાસી
મને વઢિયાર માં તમે દેજો
પિયર મારૂં મેવાસી
આયો આયો વરોણા નો મેળો
પિયર મારૂં મેવાસી
આયો આયો વરોણા નો મેળો
પિયર મારૂં મેવાસી
હે આઈ આઈ આઈ
આઈ આઈ ઝાલાવાડી જોનયું
પિયર મારૂં મેવાસી
આઈ આઈ ઝાલાવાડી જોનયું
પિયર મારૂં મેવાસી
He aai aai zalawadi jonyu
Piyar maru mevasi
Aai aai zalawadi jonyu
Piyar maru mevasi
Aai utari banah na kothe
Piyar maru mevasi
Aai utari banah na kothe
Piyar maru mevasi
He aai aai aai
He aai aai zalawadi jonyu
Piyar maru mevasi
Aai aai zalawadi jonyu
Piyar maru mevasi
Mane vadhiyar ma tame dejo
Piyar maru mevasi
Mane vadhiyar ma tame dejo
Piyar maru mevasi
Aayo aayo varona no melo
Piyar maru mevasi
Aayo aayo varona no melo
Piyar maru mevasi
He aai aai aai
Aai aai zalawadi jonyu
Piyar maru mevasi
Aai aai zalawadi jonyu
Piyar maru mevasi
Comments
Post a Comment