હૈયામાં બાંધ્યો હીંચકો Haiya Ma Bandhyo Hichko Lyrics - Geeta Rabari
HAIYA MA BANDHYO HICHKO LYRICS IN GUJARATI: હૈયામાં બાંધ્યો હીંચકો, The song is sung by Geeta Rabari and released by Studio Saraswati Official label. "HAIYA MA BANDHYO HICHKO" is a Gujarati Garba song, composed by Yogesh Puariya, with lyrics written by Traditional.
તમે હીંચો તો કે તમે ઝૂલો તો
કે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માત
હૈયામાં બાંધ્યો હીંચકો માં
હે તમે ઝૂલો તો તમને ઝુલાવુ મોરી માત
હૈયામાં બાંધ્યો હીંચકો માં
હૈયામાં બાંધ્યો હીંચકો
હો હૈયાનાં હિંચકે ન મલમલ ગાલીચા
માણેક કે મોતી નથી દિલડાં ના દોયડા
હો હૈયાનાં હિંચકે ન મખમલ ગાલીચા
માણેક કે મોતી નથી દિલડાં ના દોયડા
ખાલી ભક્તિનું મારી ભક્તિનું
હા ખાલી ભક્તિનું આસન બિછાવું મોરી મા
હૈયામાં બાંધ્યો હીંચકો માં
તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માત
હૈયામાં બાંધ્યો હીંચકો માં
હૈયામાં બાંધ્યો હીંચકો
Tame hincho to ke tame zhulo to
Ke tame hincho to tame hinchavu mori maat
Haiyama bandhyo hinchko maa
He tame zhulo to tame zhulavu mori maat
Haiyama bandhyo hinchko maa
Haiyama bandhyo hinchko
Ho haiyana hinchke na malmal ghalicha
Manek ke moti nathi dildana doyda
Ho haiyana hinchke na makhmal ghalicha
Manek ke moti nathi dildana doyda
Khali bhaktinu maari bhaktinu
Ha khali bhaktinu aasan bichhavu mori maa
Haiyama bandhyo hinchko maa
Tame hincho to tame hinchavu mori maat
Haiyama bandhyo hinchko maa
Haiyama bandhyo hinchko
Comments
Post a Comment